સંસ્થા (Organization) બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીઝ) સંબંધમાં વૈશ્વિક સ્તરે કઇ સંસ્થા કાર્યરત છે ? યુનેસ્કો (UNESCO) ફિડ (FID) ઈફલા વિપ્રો (WIPRO) યુનેસ્કો (UNESCO) ફિડ (FID) ઈફલા વિપ્રો (WIPRO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2001 વર્ષ 2004 વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2001 વર્ષ 2004 વર્ષ 2012 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ? આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા અસમાનતા, આવક અને ખર્ચ ગરીબી, બેરોજગારી અને આરોગ્ય આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા અસમાનતા, આવક અને ખર્ચ ગરીબી, બેરોજગારી અને આરોગ્ય આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ કોલકતા દિલ્હી મુંબઈ બેંગલુરુ કોલકતા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ? પ્રાણી સંરક્ષણ માનવ અધિકારોનું જતન ઐતિહાસિક માળખાઓની સુરક્ષા પર્યાવરણ સંરક્ષણ પ્રાણી સંરક્ષણ માનવ અધિકારોનું જતન ઐતિહાસિક માળખાઓની સુરક્ષા પર્યાવરણ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ? 1912 1895 1904 1857 1912 1895 1904 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP