પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1993 1996 1994 1995 1993 1996 1994 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ? મોન્ટુ દેવનાથ શ્યામ લાલ વિકાસ પાંડે બલરામ મોન્ટુ દેવનાથ શ્યામ લાલ વિકાસ પાંડે બલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? ઓમકિશોર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કવિ નર્મદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP