પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
રણજીટ્રોફી
રણજીતરામ સુવર્ણચંદ્રક
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1911
ઈ.સ‌. 1905
ઈ.સ. 1910
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1964
1962
1963
1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

જીવાવરણ
મૃદાવરણ
પર્યાવરણ
વન્યજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP