પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1963 1961 1964 1962 1963 1961 1964 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1995 1994 1993 1996 1995 1994 1993 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ? મહાદેવ વર્મા બેજવાડા વિલ્સન રઘુવીર ચૌધરી ટી.એમ. કૃષ્ણા મહાદેવ વર્મા બેજવાડા વિલ્સન રઘુવીર ચૌધરી ટી.એમ. કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ભાઈલાલભાઈ પટેલ પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ભાઈલાલભાઈ પટેલ પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP