પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ? શ્યામ લાલ બલરામ મોન્ટુ દેવનાથ વિકાસ પાંડે શ્યામ લાલ બલરામ મોન્ટુ દેવનાથ વિકાસ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? સાયપ્રસ પોર્ટુગલ નેધરલેન્ડ ફિલીપીન્સ સાયપ્રસ પોર્ટુગલ નેધરલેન્ડ ફિલીપીન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? જ્યોતીન્દ્ર વિદ્યાર્થી કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી વેણુગોપાલ પનીકર જ્યોતીન્દ્ર વિદ્યાર્થી કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી વેણુગોપાલ પનીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? સંગીત ફિલ્મ રેડિયો કાર્યક્રમ સાહિત્ય સંગીત ફિલ્મ રેડિયો કાર્યક્રમ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP