પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ? રૂપ સિંધ આર. એસ. જેન્ટલ પ્રીષીપાલ સિંઘ પરમ, સંઘ રૂપ સિંધ આર. એસ. જેન્ટલ પ્રીષીપાલ સિંઘ પરમ, સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ? લિયેન્ડર પેસ મલ્લેશ્વરી વિશ્વનાથન આનંદ ગીત શેઠી લિયેન્ડર પેસ મલ્લેશ્વરી વિશ્વનાથન આનંદ ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? સંગીત અને રમત-ગમત સમાજસેવા આંતરરાષ્ટ્રીય સદ્ભાવ પત્રકારિત્વ સાહિત્ય સંગીત અને રમત-ગમત સમાજસેવા આંતરરાષ્ટ્રીય સદ્ભાવ પત્રકારિત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP