ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

ગોબલજ (ખેડા)
ભરૂચ (પાલજ)
વડોદરા (નંદેસરી)
ચારણકા (પાટણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

ચારોળીના વૃક્ષો
ગુગળના વૃક્ષો
ખેરનાં વૃક્ષો
શંખાવલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે.

પંચમહાલ
અંબાજી
વડોદરા
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ?

શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી
માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP