કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી સંરક્ષણમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી સંરક્ષણમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? વાવાઝોડું પૂર જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ વાવાઝોડું પૂર જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ નિવારણ શું છે ? લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો ગરીબ સમુદાયને આર્થિક સહકાર. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો ગરીબ સમુદાયને આર્થિક સહકાર. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું ? ધ્રાંગધ્રા રાજકોટ મોરબી જામનગર ધ્રાંગધ્રા રાજકોટ મોરબી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP