કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ? અર્થ ફૉલ લૅન્ડફોલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ અર્થ ફૉલ લૅન્ડફોલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ? મહેસુલ સચિવ મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ મંત્રી મહેસુલ સચિવ મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પધ્ધતિએ કરવાનું શક્ય નથી ? અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2004 2006 2005 2007 2004 2006 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP