કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેરમાં પ્રથમ જાહેર પરિવહન સાધનના રૂપે રોપ વે સેવા શરૂ થશે ? અમરાવતી માનેસર નોઈડા વારાણસી અમરાવતી માનેસર નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 5 3 6 4 5 3 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NCERT નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NCERT નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? રશિયા સંઘ ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની રશિયા સંઘ ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP