કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? સિક્કિમ ઉત્તરાખંડ બિહાર અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ બિહાર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતને ક્યા સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના એશિયા પ્રશાંત દેશો માટે ચૂંટવામાં આવ્યું છે ? વર્ષ 2022-26 વર્ષ 2022-28 વર્ષ 2022-24 વર્ષ 2022-25 વર્ષ 2022-26 વર્ષ 2022-28 વર્ષ 2022-24 વર્ષ 2022-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ? કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) CoP-26નું આયોજન ક્યા થવા થઈ રહ્યું છે ? ગ્લાસગો સિડની લંડન ન્યૂયોર્ક ગ્લાસગો સિડની લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP