ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? ગઢ વાદળ ગિરનાર વાતો ગઢ વાદળ ગિરનાર વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? ધ્વનિ સૂરજ અવાજ દેવ ધ્વનિ સૂરજ અવાજ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? આઠ બે ત્રણ ચાર આઠ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? દ્વિકર્મક અકર્મક સહાયકારક શીલાર્થક દ્વિકર્મક અકર્મક સહાયકારક શીલાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' કવિતા વાલુકા વિપિન પ્રથમી કવિતા વાલુકા વિપિન પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP