ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ? આજ્ઞાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય વિધાનવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ સમક્ષ આંખ સામે નિષ્પક્ષ પરોક્ષ સમક્ષ આંખ સામે નિષ્પક્ષ પરોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. સાપેક્ષ પુરુષવાચક સ્વવાચક દર્શક સાપેક્ષ પુરુષવાચક સ્વવાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી ભૂલચૂક કરશો માફ જી ભૂલચૂક કરશો માફ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષડાનન ષષાનન ષશાનન ષષનાન ષડાનન ષષાનન ષશાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP