ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ? 1991 થી 1982 થી 1996 થી 2001 થી 1991 થી 1982 થી 1996 થી 2001 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. પરિણાત્મક મોંઘી સસ્તી ગુણાત્મક પરિણાત્મક મોંઘી સસ્તી ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બ્રિકસબેંકના પ્રથમ વડા કયા દેશના છે ? ભારત ચીન બ્રાઝિલ રશિયા ભારત ચીન બ્રાઝિલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP