ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? અમુલ આઈસીએઆર નાબાર્ડ એચડીએફસી અમુલ આઈસીએઆર નાબાર્ડ એચડીએફસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.9% નો વધારો 8.2% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1979 1977 1978 1973 1979 1977 1978 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું મુખ્ય મથક ક્યા છે ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. માત્ર 2 આપેલ તમામ 1 અને 3 1 અને 2 માત્ર 2 આપેલ તમામ 1 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP