ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1861 1862 1860 1863 1861 1862 1860 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ? આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી FII FDI આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી FII FDI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? બારમી દસમી અગિયારમી નવમી બારમી દસમી અગિયારમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? ઊંધો સંબંધ છે કોઈ સંબંધ નથી સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે કોઈ સંબંધ નથી સીધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાચી જોડ જણાવો. અA. એડમ સ્મિથB. આલ્ફ્રેડ માર્શલC. લાયોનલ રોબિન્સ 1. સંપત્તિનું શાસ્ત્ર 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર 3. અછત અને પસંદગીનું શાસ્ત્ર A-1, B-2, C-3 A-1, B-3, C-2 A-3, B-2, C-1 A-2, B-1, C-3 A-1, B-2, C-3 A-1, B-3, C-2 A-3, B-2, C-1 A-2, B-1, C-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP