ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો માટેનો કાયદો "ધ બેંકીંગ રેગ્યુલેશન" (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1968 1967 1966 1969 1968 1967 1966 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? કરન્ટ ખાતુ રિકરિંગ ખાતુ બાંધી મુદત ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ રિકરિંગ ખાતુ બાંધી મુદત ખાતુ સેવીંગ્સ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ? તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ કેલકર સમિતિ શોમે સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ કેલકર સમિતિ શોમે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? એચડીએફસી નાબાર્ડ આઈસીએઆર અમુલ એચડીએફસી નાબાર્ડ આઈસીએઆર અમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP