ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
રાજ્યના કરવેરાની આવક
બિન-કર આવક
કેન્દ્રીય કરવેરાનો હિસ્સો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

સેબી (SEBI)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
માત્ર આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જોન મીરાન્ડ કેઈન્સ
જગદીશ ભગવતી
અમર્ત્ય સેન
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP