ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

વચગાળાની રાહત
જીવન વીમા પોલિસી
વાહનભથ્થું
કૃષિની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

ઊંધો સંબંધ છે
સીધો સંબંધ છે
વ્યસ્ત સંબંધ છે
કોઈ સંબંધ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

એકપણ સાચું નથી
રૂ. 20,00 કરોડ
1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
રૂ. 1,600 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ડોલેક્ષ - DOLLEX શું છે ?

ભારતના નાણાબજારનો એક સૂચકાંક
યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક
યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ
ભારતનું એક સ્ટોક એક્સચેન્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP