સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 4 9 3 5 4 9 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___ (N+1)(2n+1) / 6 (n²+1) / 12 n(n+1)² / 4 (n² -1) / 12 (N+1)(2n+1) / 6 (n²+1) / 12 n(n+1)² / 4 (n² -1) / 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 11x + 10 11x + 11 10x + 10 11x + 9 11x + 10 11x + 11 10x + 10 11x + 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 1.25% 7% 2.5% 3.75% 1.25% 7% 2.5% 3.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 100 1000 10 1 100 1000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7 માં ક્રમે કઈ સંખ્યા હશે ? 64 60 68 56 64 60 68 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP