કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? ભોપાલ બેંગલુરુ અમદાવાદ નાગપુર ભોપાલ બેંગલુરુ અમદાવાદ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો ? પુણે વારાણસી પ્રયાગરાજ રાંચી પુણે વારાણસી પ્રયાગરાજ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? ઓડિશા આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઓડિશા આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? મારિયા રસા એક પણ નહીં આપેલ બંને ડિમિત્રી મુરાતોવ મારિયા રસા એક પણ નહીં આપેલ બંને ડિમિત્રી મુરાતોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સાલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસો સામે આવ્યા છે ? બ્રિટન ચીન અમેરિકા જાપાન બ્રિટન ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ? વોશિંગ્ટન ડીસી નવી દિલ્હી લંડન કોપનહેગન વોશિંગ્ટન ડીસી નવી દિલ્હી લંડન કોપનહેગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP