ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. ભુત કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત ભુત કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : રિપુ સીધું મિત્ર અરિ રાક્ષસ સીધું મિત્ર અરિ રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? વા સમીર વાયરો નાદ વા સમીર વાયરો નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ખરબચડું કઠણ મૃદુ લિસ્સુ ખરબચડું કઠણ મૃદુ લિસ્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP