ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી સંયોજક વાળું વાકય શોધો. હું તો ચાલ્યો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. હું તો ચાલ્યો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? વાદળ વાતો ગઢ ગિરનાર વાદળ વાતો ગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે ? વા ચૂ કુ, કુ ચારે અક્ષર પર વા ચૂ કુ, કુ ચારે અક્ષર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' વિકલ્પવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક વિકલ્પવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? હળવેથી રહો તેઓ ગયા હળવેથી રહો તેઓ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP