ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા?

દલપતરામ
દયાનંદ સરસ્વતી
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP