ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

તેડાગર
અમૃતકુંભ
ઉપરવાસ કથાત્રયી
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારિયા
અરદેશર ખબરદાર
વાઘજી ઓઝા
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

રાજાઓને
દેવોને
દાનવોને
સગા-સંબંધીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP