ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીસપુર ગૌહાટી બદરપુર દીબ્રુગઢ દીસપુર ગૌહાટી બદરપુર દીબ્રુગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની અવકાશ જીજીવિષા આશકામંડલ યોગિની અવકાશ જીજીવિષા આશકામંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા અમર પાલનપુરી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા અમર પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP