ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંદર દીવાદાંડી
કેલીડોસ્કોપ
અંતરાત્મા
મૌનની મહેફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
બાલમુકુંદ દવે
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP