ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

સી એસ લક્ષ્મી
એલેના ફેરાન્તે
આર એમ લાલા
ગીતા સુબ્રમણ્યમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

વડવાનલ - કુન્દનિકા કાપડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

જયંતીલાલ ગોહેલ
નર્મદાશંકર દવે
મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
કવિ સુન્દરમ્
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP