કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? પાકિસ્તાન રશિયા શ્રીલંકા દક્ષિણ કોરિયા પાકિસ્તાન રશિયા શ્રીલંકા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? કોચી પણજી પુણે વિશાખાપટ્ટનમ કોચી પણજી પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ? ફિલ્મ સાહિત્ય લોકસેવા વિજ્ઞાન ફિલ્મ સાહિત્ય લોકસેવા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP