રમત-ગમત (Sports) થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનીસ બેડમિન્ટન ટેનીસ ક્રિકેટ ટેબલ ટેનીસ બેડમિન્ટન ટેનીસ ક્રિકેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ક્રિકેટ : વર્લ્ડ કપટેનીસ : ડેવિસ કપટેબલ ટેનીસ : વર્લ્ડ કપ ઓફ ટેબલ ટેનીસ
રમત-ગમત (Sports) વર્ષ 2016માં અજારબૈઝાનમાં આયોજિત જુનિયર વર્લ્ડકપ શૂટિંગમાં કયા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે ? કિરણ પરમાર ઋષિરાજ બારોટ સ્મિત શર્મા અંશુલ કોઠારી કિરણ પરમાર ઋષિરાજ બારોટ સ્મિત શર્મા અંશુલ કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? 1990 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2012 2016 1990 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2012 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ? ક્રિકેટ ફૂટબોલ રગ્બી બેઝબોલ ક્રિકેટ ફૂટબોલ રગ્બી બેઝબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ? આઈસ હોકી લોન ટેનિસ ટેબલ ટેનિસ કેરમ આઈસ હોકી લોન ટેનિસ ટેબલ ટેનિસ કેરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? વોલીબોલ ફૂટબોલ ખોખો ક્બડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો ક્બડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP