ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2001 1969 2003 2010 2001 1969 2003 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP