ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? આણંદ સુરત જૂનાગઢ નવસારી આણંદ સુરત જૂનાગઢ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? બેડી પીપાવાવ દહેજ હજીરા બેડી પીપાવાવ દહેજ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ભાવનગર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? કચ્છ ભાવનગર જુનાગઢ ડાંગ કચ્છ ભાવનગર જુનાગઢ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? વિધ્યં કલમુર અરવલ્લી સાતપુડા વિધ્યં કલમુર અરવલ્લી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ? અલેચની ટેકરીઓ અલેકની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ બરડાની ટેકરીઓ અલેચની ટેકરીઓ અલેકની ટેકરીઓ ગિરનારની ટેકરીઓ બરડાની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP