કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)એ સપ્ટેમ્બર 2021માં 6.5 ટ્રિલિયન રૂપિયાના 3.65 અબજ ટ્રાન્ઝેક્શન કર્યા છે. NPCI દ્વારા UPI ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ?

વર્ષ 2017
વર્ષ 2014
વર્ષ 2015
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ?

રાજસ્થાન
પુણે
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP