કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય બીજ સંમેલનમાં ભાગ લેવા માટે ક્યા રાજ્યને આમંત્રિત કરાયું ? કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ? બ્રિટન જાપાન રશિયા ફાન્સ બ્રિટન જાપાન રશિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડીપ ડાઈવ ઓનલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ? 17 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનું સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પરિક્ષણ કરાયું તેનું નામ શું છે ? ઈંદ્ર-1 વિક્રમ-2 ધવન-1 CE-20 ઈંદ્ર-1 વિક્રમ-2 ધવન-1 CE-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ બ્લૂશિફ્ટ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ બ્લૂશિફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP