કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો ? IRCON અદાણી કન્સ્ટ્રકશન L&T BRO IRCON અદાણી કન્સ્ટ્રકશન L&T BRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7B GSAT-7A GSAT-7C GSAT-7AB GSAT-7B GSAT-7A GSAT-7C GSAT-7AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં 100 ડ્રમ મહોત્સવ ‘વાંગલા’ મનાવાયો ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં CSIRમાં ક્યા પ્રોગ્રામ હેઠળ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લેબ લૉન્ચ કરવામાં આવી ? બાળવિકાસ આંતરશક્તિ જિજ્ઞાસા IDMI બાળવિકાસ આંતરશક્તિ જિજ્ઞાસા IDMI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP