ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

દવા
મોબાઈલ ડિસ્પેન્સરી
બોંબની બનાવટ
આયુર્વેદિક પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
કરસનદાસ માણેક
સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
શામળશાહ શેઠ
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માનવીની ભવાઈ
માણસાઈના દીવા
જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP