ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP