ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ? સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1937 1934 1949 1947 1937 1934 1949 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? કોર્પોરેટ ટેક્સ સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ? આપેલ પૈકી કોઈ નહીં Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP