ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ’’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ પરમવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. દસ આવી મિનિટમાં ફક્ત દસ આવી મિનિટમાં ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ? સૂક્તિ સુરુચિ વિકિરણ પ્રતિક્ષા સૂક્તિ સુરુચિ વિકિરણ પ્રતિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કરણ સંબંધ સંપ્રદાન કર્તા કરણ સંબંધ સંપ્રદાન કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સ્વલપ સ્વાલ્પ સ્વલ્પ સુઅલ્પ સ્વલપ સ્વાલ્પ સ્વલ્પ સુઅલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP