ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ?

સંન્યાસી, પુનરુચ્ચાર
શૌર્યતા, જીંદગી
નિરાભિમાની, દ્વિતિય
પૃથ્થકરણ, મિલ્કત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

સીધે રસ્તે જવું
પ્રમાણિક રહેવું
સામે મોંએ જવું
સીધો કે ધોરી માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP