વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ? ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? નેપાળ મલેશિયા જાપાન રશિયા નેપાળ મલેશિયા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ જર્મની ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Sao Paulo Santos Rio-de-Janeiro Buenos Aires Sao Paulo Santos Rio-de-Janeiro Buenos Aires ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું ? ઈ.સ. 1963 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP