કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ?

ભારત-અમેરિકા
ભારત-રશિયા
ભારત-બ્રિટન
ભારત-ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ?

ભારત-શ્રીલંકા
ભારત-બાંગ્લાદેશ
ભારત-માલદિવ
ભારત-ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ?

ઈ-વિધાનસભા
ઈ-સરકાર એપ
ઈ-પંચાયત એપ
ઈ-પ્રશાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP