કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતનું પ્રથમ ડ્રોન ટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યા શરૂ કરવામાં આવ્યું ?

IIT રુડકી
IIT કાનપુર
IIT ગાંધીનગર
IIT ગુવાહાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ?

ભારત-અમેરિકા
ભારત-બ્રિટન
ભારત-રશિયા
ભારત-ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022' કાર્યક્રમ શરૂ કર્યો છે તેની થીમ શું છે ?

ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી
ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી
ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી
ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે.

શુક્રવારે
મંગળવારે
શનિવારે
બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP