ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? બિલ ગેટ્સ સાતોષી નાકામોટો મોહમ્મદ યુનુસ ટી. વિલિયમ્સ બિલ ગેટ્સ સાતોષી નાકામોટો મોહમ્મદ યુનુસ ટી. વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ? સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? જમીનની માલિકીમાં અસમાનતા ફુગાવો પ્રગતિશીલ કરવેરા સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા ફુગાવો પ્રગતિશીલ કરવેરા સંપત્તિનું કેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ ઓપન માર્કેટ ઓપરેશન માર્જિન પદ્ધતિ અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ ઓપન માર્કેટ ઓપરેશન માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ? લાકડાવાલા સમિતિ વાય. કે. અલઘ સમિતિ એન.સી. સકસેના સમિતી એસ.આર. હાશીમ સમિતિ લાકડાવાલા સમિતિ વાય. કે. અલઘ સમિતિ એન.સી. સકસેના સમિતી એસ.આર. હાશીમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ઇટાલી જર્મની ફ્રાંસ ભારત ઇટાલી જર્મની ફ્રાંસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP