કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ?

વિશાખાપટ્ટનમ
મુંબઈ
ચેન્નાઈ
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ?

ઓડિશા
મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP