મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.