મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1892 1888 1880 1879 1892 1888 1880 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ભાગલપુર ચંપારણ ઔરંગાબાદ દરભંગા ભાગલપુર ચંપારણ ઔરંગાબાદ દરભંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો. સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ રોમાં રોલાં કલેરા મેડ્રોન સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ રોમાં રોલાં કલેરા મેડ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP