મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.