મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ?

અનસૂયાબહેન
ચારૂમતીબહેન
ગંગાબહેન
દાનીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો.

મુકતાનંદજી
રેવાશંકર
જગજીવનભાઈ
રાયચંદભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

પીલીભીત
ચંપારણ
મદુરાઈ
આસનસોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ?

સ્વામી નિર્ગુણાનંદજી
સ્વામી આનંદ
સ્વામી હેન્ની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

કીર્તિ મંદિર
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP