મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
રણજિતરામ મહેતા
રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ?

ભક્ત પ્રહલાદ
યુદ્ધ અને શાંતિ
અન ટુ ધીસ લાસ્ટ
હરિશ્ચંદ્ર - તારામતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ?

મોહનનગર
સુદામાપુરી
કિર્તીનગર
પાવનબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્વામી આનંદ
સ્વામી હેન્ની
સ્વામી નિર્ગુણાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

મદુરાઈ
પીલીભીત
આસનસોલ
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP